Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે ? બાગબગીચા જાહેર સ્વચ્છતા શાકમાર્કેટ બનાવવા રમતગમતનાં મેદાનો બાગબગીચા જાહેર સ્વચ્છતા શાકમાર્કેટ બનાવવા રમતગમતનાં મેદાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 18a⁶ ÷ ½a² = (......)² 36a⁸ 9a² 6a² 36a² 36a⁸ 9a² 6a² 36a² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ? ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ડો. સિન્થિયા રોસેન્ઝવેગ ડો. ડોના બેર્ડ ડો. જેમ્સ એફ. બેલ ડો. મેરી. સી. બાલ્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ પંજેડી તાવડી ઠીબડું ઢોબલું પંજેડી તાવડી ઠીબડું ઢોબલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) હિમ પ્રહરી યોજના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP