Talati Practice MCQ Part - 8 ઉડતી ખિસકોલી ભારતના કયા નેશનલ પાર્કની વિશેષતા છે ? ઈન્દીરા ગાંધી ગોલેથા નામદફા પાપીકોન્ડા ઈન્દીરા ગાંધી ગોલેથા નામદફા પાપીકોન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 420 મીટર 640 મીટર 560 મીટર 280 મીટર 420 મીટર 640 મીટર 560 મીટર 280 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 APEDA નો હેતુ શો છે ? શોપિંગ મોલને મંજૂરી આપવી ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું શોપિંગ મોલને મંજૂરી આપવી ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું ખેત પેદાશો માટે કાયદો કરવો વાયદા બજાર ચલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP