કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ? શાંતિ સાહિત્ય રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન શાંતિ સાહિત્ય રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? ચેન્નઈ પુણે અમદાવાદ લખનઉ ચેન્નઈ પુણે અમદાવાદ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ (World Day Against child Labour) ક્યારે મનાવાય છે ? 10 જૂન 9 જૂન 12 જૂન 11 જૂન 10 જૂન 9 જૂન 12 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 1000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP