કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે? NASA રોસ્કોસ્મોસ ESA સ્પેસએક્સ NASA રોસ્કોસ્મોસ ESA સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? EV ચેમ્પિયન એવરગ્રીન ભારત ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક EV ચેમ્પિયન એવરગ્રીન ભારત ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) રીપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F8 F10 F4 F9 F8 F10 F4 F9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા એન.સી.પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ? JUICE મિશન આર્ટેમિસ II મિશન એકપણ નહીં જેમ્સ વેબ ટેલિસ્કોપ JUICE મિશન આર્ટેમિસ II મિશન એકપણ નહીં જેમ્સ વેબ ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP