GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દર વર્ષે વિશ્વભરમાં 15મેના રોજ પરિવારો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Families) મનાવવામાં આવે છે. આ વર્ષે તેનું વિષય વસ્તુ (theme for this year) ___ છે. પરિવારો અને વડીલોની સુરક્ષા પરિવારો અને મૂલ્યોની સુરક્ષા પરિવારો અને નવી ટેકનોલોજી પરિવારો અને સંયુક્ત પરિવારો પરિવારો અને વડીલોની સુરક્ષા પરિવારો અને મૂલ્યોની સુરક્ષા પરિવારો અને નવી ટેકનોલોજી પરિવારો અને સંયુક્ત પરિવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસો સમાવિષ્ટ છે) સુધી કેટલા દિવસો થશે ? આપેલ પૈકી કોઈ નહીં 111 113 112 આપેલ પૈકી કોઈ નહીં 111 113 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નાઈટ્રોજન પૃથ્વી સપાટીથી આશરે ___ કિ.મી. ની ઊંચાઈ સુધીના વાતાવરણમાં જોવા મળે છે. 200 130 260 230 200 130 260 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો.2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે.3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (Commission for Agricultural Costs & Prices) (CACP) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. CACP 1965 માં અસ્તિત્વમાં આવ્યું.2. આયોગ અધ્યક્ષ, સભ્ય સચિવ, એક અધિકારીક (Official) સભ્ય અને બે બિન-અધિકારીક (Non-Official) સભ્યોનો સમાવેશ કરે છે.3. બિન-અધિકારીક સભ્યો ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ છે.4. CACP રવિ અને ખરીફ પાક માટે સરકારને વર્ષમાં બે વાર મૂલ્ય નીતિ અહેવાલોના સ્વરૂપમાં તેની ભલામણો સુપ્રત કરે છે. 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP