કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ સ્ટેટ ન્યૂટ્રીશન પ્રોફાઈલ રિપોર્ટ જારી કર્યો છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ એકપણ નહીં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ફાઉન્ડેશન ફોર એનવાયર્નમેન્ટલ એજ્યુકેશન (FEE) દ્વારા ‘ઈડન’ બીચને ‘બ્લુ ફલેગ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? પુડુચેરી લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ તમિલનાડુ પુડુચેરી લક્ષદ્વીપ પશ્વિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં અંતિમ 132મા ક્રમે કયો દેશ છે ? યમન મ્યાનમાર નેપાળ અંગોલા યમન મ્યાનમાર નેપાળ અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ પુડુચેરી લદાખ સિક્કિમ અરુણાચલ પ્રદેશ પુડુચેરી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા સ્મારકને આદર્શ સ્મારક યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે ? અનંતપુરમમાં વીરભદ્ર મંદિર આપેલ તમામ શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો અનંતપુરમમાં વીરભદ્ર મંદિર આપેલ તમામ શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP