કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. એક પણ નહીં આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? ચીન અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા અમેરિકા અને ફિલિપાઈન્સ અમેરિકા અને પાકિસ્તાન ચીન અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા અમેરિકા અને ફિલિપાઈન્સ અમેરિકા અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતની પ્રથમ કન્ટેનર ફીડર સેવા ક્યા બંદર વચ્ચે શરૂ કરાઈ ? માંડવી-મુંબઈ ચેન્નાઈ-પુડુચેરી કોચીન-પુડુચેરી ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ માંડવી-મુંબઈ ચેન્નાઈ-પુડુચેરી કોચીન-પુડુચેરી ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) SCO ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? પણજી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પણજી હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP