કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યનું જગા મિશને વર્લ્ડ હેબિટેટ એવોર્ડ્સ 2023 જીત્યો ? ઓડિશા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) TB કન્ટ્રોલ પ્રોગ્રામ માટે ક્યા રાજ્યને પુરસ્કાર એનાયત કરાયો ? મેઘાલય રાજસ્થાન મણિપુર ત્રિપુરા મેઘાલય રાજસ્થાન મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મ્યુનિસિપલ બોન્ડ જારી કરનારું બીજું શહેર ક્યું બન્યું ? સુરત રાજકોટ વડોદરા ભાવનગર સુરત રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ શિક્ષણ મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા શહેરે કરી હતી ? ઢાકા હનોઈ મનીલા કુઆલાલુમ્પુર ઢાકા હનોઈ મનીલા કુઆલાલુમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP