કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ?

બાંગ્લાદેશ
અફઘાનિસ્તાન
દક્ષિણ કોરિયા
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
'ચારણત્વ - ધ એસન્સ ઓફ બીઇંગ એ નોમાડ'ને બેસ્ટ એથનોગ્રાફિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો તે કઈ ભાષાની ફિલ્મ છે ?

મલયાલમ
તમિલ
તેલુગુ
ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્યમાં સ્થપાશે ?

મહારાષ્ટ્ર
કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ

માત્ર 1, 2, 3
1, 2, 3, 4
માત્ર 2, 3, 4
માત્ર 1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP