કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં હાઈબ્રિડ ચોખાના જનક યુઆન લોન્ગવીંગનું નિધન થયું તેઓ કયા દેશ સાથે સંબંધિત હતા? જાપાન ચીન રશિયા તાઈવાન જાપાન ચીન રશિયા તાઈવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા સવૈયા અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી કોણ રહેશે ? શિલ્પકારો એક પણ નહીં આપેલ બંને કારીગરો શિલ્પકારો એક પણ નહીં આપેલ બંને કારીગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. એક પણ નહીં આપેલ બંને 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન રશિયા ચીન ઑસ્ટ્રેલિયા જાપાન રશિયા ચીન ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP