કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ડાંગ મહેસાણા છોટા ઉદેપુર પંચમહાલ ડાંગ મહેસાણા છોટા ઉદેપુર પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ઈન્ડોનેશિયા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈન્ડોનેશિયા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફેબ્રુઆરી 2023માં 12મા વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઈન્ડોનેશિયા ફિઝી બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ફિઝી બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન કર્યું હતું ? ફ્રાન્સ સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સિંગાપુર જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP