કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે નેવિગેશન સેટેલાઈટ ‘GLONASS-K’ લૉન્ચ કર્યો ? ફ્રાન્સ રશિયા ચીન જાપાન ફ્રાન્સ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022માં રાજ્યની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. આપેલ તમામ 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્લોબલ ફિનટેક સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર ભોપાલ મુંબઈ બેંગલુરુ ગાંધીનગર ભોપાલ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP