Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ?

આપેલ તમામ
7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી.
7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ.
જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહિ ?

ભારતના નાગરીકે ભારતમાં ગુનો કર્યો હોય.
કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
કોઇ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય
કોઇ ભારતીય નાગરીકે ભારતની બહાર ગુનો કર્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

રાજેન્દ્રનાથ બેનર્જી
બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા
રાધાકમલ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP