કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? પંજાબ જમ્મુ કાશ્મીર લદાખ ઉત્તરાખંડ પંજાબ જમ્મુ કાશ્મીર લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? રશિયા જાપાન ફ્રાંસ અમેરિકા રશિયા જાપાન ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી KUDSIT કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ આપેલ તમામ મહારાષ્ટ્ર રાજસ્થાન હિમાચલ પ્રદેશ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP