Gujarat Police Constable Practice MCQ વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ? મહેરામદાસ મહાવીર સ્વામી રામાનુજાચાર્ય ગૌતમ બુદ્ધ મહેરામદાસ મહાવીર સ્વામી રામાનુજાચાર્ય ગૌતમ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેના જહાજ INS કેસરીએ ક્યા દેશને ખાઘ સહાયતા અને સંરક્ષણ સહાયતા પ્રદાન કરી ? ફિજિ માલદીવ મોઝામ્બિક માડાગાસ્કર ફિજિ માલદીવ મોઝામ્બિક માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 1. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્યજીવ અભ્યારણ્યના સંયુક્ત ક્ષેત્રોને ટાઈગર રિઝર્વ ઘોષિત કર્યું છે.2. આ ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશ અને ઝારખંડની સરહદ સાથે જોડાયેલા છત્તીસગઢના ઉત્તર ભાગમાં સ્થિત છે. ૩. તે છત્તીસગઢનું છઠ્ઠું ટાઈગર રિઝર્વ બન્યું.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 13મી બ્રિક્સ સમિટ 2021ની થીમ શું હતી ? આપેલ પૈકી એક પણ નહીં BRICS @ 15 : Economic Groth for an Innovative Future BRICS @ 15 : Social Groth for an Innovative Future BRICS @ 15 : Intra- BRICS Cooperation for Continuity, Consolidation and Consensus આપેલ પૈકી એક પણ નહીં BRICS @ 15 : Economic Groth for an Innovative Future BRICS @ 15 : Social Groth for an Innovative Future BRICS @ 15 : Intra- BRICS Cooperation for Continuity, Consolidation and Consensus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે ટેકનોલોજી કંપનીઓને વૈકલ્પિક ચૂકવણી સિસ્ટમની ઓફર માટે બાધ્ય કરવા વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે ? ચીન અમેરિકા દ.કોરિયા દ.આફ્રિકા ચીન અમેરિકા દ.કોરિયા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP