Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ? ખોડિયાર માતા મંદિર ચોસઠ જોગણીમાતા મંદિર પીઠડ માતા મંદિરે બ્રહ્માણીમાતા મંદિરે ખોડિયાર માતા મંદિર ચોસઠ જોગણીમાતા મંદિર પીઠડ માતા મંદિરે બ્રહ્માણીમાતા મંદિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સસ્ટેનેબલ અર્બન કુલિંગ હેન્ડબુક' રિપોર્ટ જારી કર્યો ? NITI આયોગ FAO NABARD UNEP NITI આયોગ FAO NABARD UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ઓસાકા, જાપાન જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ઓસાકા, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ચીન ઈરાન USA ઈઝરાયેલ ચીન ઈરાન USA ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP