કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ? આમાંથી કોઈ નહિ જેન ગુડાલ રાજેશ બંસલ જગજીત પવાડીયા આમાંથી કોઈ નહિ જેન ગુડાલ રાજેશ બંસલ જગજીત પવાડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'શાહીન 1-A' પરીક્ષણ કર્યું ? ઈરાન ઈઝરાયેલ પાકિસ્તાન સાઉદી અરેબિયા ઈરાન ઈઝરાયેલ પાકિસ્તાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ઈઝરાયેલ ચીન અમેરિકા ફ્રાન્સ ઈઝરાયેલ ચીન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ? અજય મલ્હોત્રા ગૌરાંગ બેનરજી રાજીવ મલ્હોત્રા અરવિંદ સુબ્રમણ્યમ અજય મલ્હોત્રા ગૌરાંગ બેનરજી રાજીવ મલ્હોત્રા અરવિંદ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP