કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યો દેશ ભારતને S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપી રહ્યો છે ? ફ્રાન્સ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાન્સ અમેરિકા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટઅપ પોલિસી 2022-27 લૉન્ચ કરી ? કેરલ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર કેરલ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા UAE સાઉદી અરેબિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે ઓરિયન સ્પેસક્રાફ્ટ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 25 26 20 10 25 26 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP