કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR) અંગે રિપોર્ટ જાહેર થયો આ રિપોર્ટ માટેની પેનલના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે પીપી ચૌધરી અર્જનકુમાર સીકરી વી.વિજયસાંઈ રેડ્ડી ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે પીપી ચૌધરી અર્જનકુમાર સીકરી વી.વિજયસાંઈ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હાઈડ્રોજન ઊર્જા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? ભાવનગર ન્યૂ દિલ્હી હૈદરાબાદ કોલકતા ભાવનગર ન્યૂ દિલ્હી હૈદરાબાદ કોલકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ? કેરળ સિક્કિમ તમિલનાડુ ગુજરાત કેરળ સિક્કિમ તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વિસ્ટા પ્રાજેક્ટમાં ઝડપ લાવવા માટે કેટલા સદસ્યની પેનલનું કેન્દ્ર સરકાર દ્વારા ગઠન કરવામાં આવ્યું છે ? 4 5 3 6 4 5 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સોલાર ડીસી કુકિંગ ટેકનોલોજી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ CMERI IIT રોપડ NIT સુરત IISc બેંગલુરુ CMERI IIT રોપડ NIT સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP