કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL મોનિટર ATL સાથી ATL સારથી ATL સર્વે ATL મોનિટર ATL સાથી ATL સારથી ATL સર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023ની શરૂઆત ક્યાંથી થઈ ? મુંબઈ અમદાવાદ હૈદરાબાદ પુણે મુંબઈ અમદાવાદ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ? ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ? રશિયા જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા રશિયા જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP