કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રેસિંગ પ્રમોશન પ્રા.લિ.એ ક્યા શહેરમાં નવી સ્ટ્રીટ સર્કિટ લૉન્ચ કરી ? પણજી કોચી બેંગલુરુ ચેન્નાઈ પણજી કોચી બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન યમુના ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન કાવેરી ઓપરેશન યમુના ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે બેસ્ટિલ ડે પરેડના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું ? રશિયા જર્મની ફ્રાન્સ UK રશિયા જર્મની ફ્રાન્સ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2023 સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાશે ? ચેન્નાઈ બેંગલુરુ કોલકાતા અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ કોલકાતા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP