કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જી.સી.મુર્મુ કે.કે.વેણુગોપાલ મુકુલ રોહતગી કે.સુબ્રમણ્યમ જી.સી.મુર્મુ કે.કે.વેણુગોપાલ મુકુલ રોહતગી કે.સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે ? કચ્છ મ્યુઝીયમ, ભૂજ બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝીયમ, ભૂજ બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પૃષ્ટિ કરી છે કે ચીન 'પેંગોંગ ત્સો’ તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું છે. આ પેંગોંગ ત્સો તળાવ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ભારત અને ચીન પાસે પેંગોંગ ત્સો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ હિસ્સો છે. પેંગોગ ત્સોનો પૂર્વ છેડો તિબેટમાં આવેલો છે. તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે. જેનું પાણી ખારું છે. પેંગોંગ ત્સો એ 135 કિ.મી લાંબુ લેન્ડલોક સરોવર છે. આપેલ તમામ ભારત અને ચીન પાસે પેંગોંગ ત્સો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશ હિસ્સો છે. પેંગોગ ત્સોનો પૂર્વ છેડો તિબેટમાં આવેલો છે. તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે. જેનું પાણી ખારું છે. પેંગોંગ ત્સો એ 135 કિ.મી લાંબુ લેન્ડલોક સરોવર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP