Talati Practice MCQ Part - 8 વિશેષણ લખો : તેને કડક ચા પસંદ છે. તેને ચા પસંદ કડક તેને ચા પસંદ કડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુંમથક કયાં આવેલું છે ? વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આપેલ બંને વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આપેલ બંને વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x = √2 અને y = √8 તો xy = ___ છે. 2 16 √2 4 2 16 √2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP