કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે.

બીજો
ચોથો
પાંચમો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ?

વર્ષ 2025
વર્ષ 2040
વર્ષ 2030
વર્ષ 2035

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ‘રાજીવગાંધી નેશનલ પાર્ક'નું નામ બદલીને ‘ઓરંગ નેશનલ પાર્ક’ કરવામાં આવ્યું છે. તે કયા રાજયમાં સ્થિત છે ?

ગોવા
કર્ણાટક
તમિલનાડુ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP