કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જિવહાલા નામક ઋણ યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા રાજ્યમાં ડૉ.આંબડકર સેન્ટર્સ ઓફ એક્સેલેન્સ (DACE) યોજના શરૂ કરી ? ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગોવા તમિલનાડુ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગોવા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે. તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે ? 32 24 36 16 32 24 36 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/16 + 1/8 = 1+2 / 16 = 3/16 તો બંને ભેગા મળી એક ખાડો 16/3 દિવસમાં ખોદી શકે. ત્રણ ખાડા ખોદવા માટે લાગતો સમય = 16/3 × 3 = 16 દિવસ
Talati Practice MCQ Part - 5 ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ? વસંત વિજય – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – નર્મદ વસંત વિલાસ – કાન્ત વસંત વિજય – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – નર્મદ વસંત વિલાસ – કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ ? 30 લીટર 32 લીટર 33 લીટર 35 લીટર 30 લીટર 32 લીટર 33 લીટર 35 લીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મિશ્રણમાં X લીટર પાણી ઉમેરવામાં આવે છે. દુધનું પ્રમાણ બંને વખતે એક સરખું છે. તેથી 30×7/10 = (30+X) × 1/3 21 = (30+X)/3 21×3 = 30+X 63 = 30 + X X = 33 લીટર