કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના કાર્યકારી વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવ કુમાર ઉમેશ સિન્હા પ્રવિણ સિન્હા મનોજ કુમાર શર્મા રાજીવ કુમાર ઉમેશ સિન્હા પ્રવિણ સિન્હા મનોજ કુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? પીપાવાવ નવાનગર સાણંદ માંડવી પીપાવાવ નવાનગર સાણંદ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ નાગાર્જુનસાગર ડેમ સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ નાગાર્જુનસાગર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ બંગભંગની લડત હિંદુછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદુછોડો લડત ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP