કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? ઓડીશા સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડીશા સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સિંધુ દર્શન મહોત્સવનું આયોજન કયા કરવામાં આવશે ? દ્રાસ કારગીલ શ્રીનગર રોહ મનાલા દ્રાસ કારગીલ શ્રીનગર રોહ મનાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લી. (RXIL)રૂ. 1000 કરોડની ઉચ્ચતમ માસિક લેવડ-દેવડ (થ્રુપુટ) નોંધાવનારૂ ભારતનું પ્રથમ TReDS પ્લેટફોર્મ બન્યું છે. તે ___ નું સાહસ છે. આપેલ બંને SIDBI NSE આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને SIDBI NSE આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? NATO OECD BIMSTEC ASEAN NATO OECD BIMSTEC ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP