કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
પ્રધાનમંત્રી ઓફિસ (PMO)
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP