કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વીમા (સુધારા) વિધેયક, 2021 અંતર્ગત વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે ? 74% 49% 26% 100% 74% 49% 26% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં BCCIના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કોનું નામાંકન કરવામાં આવ્યું ? રાજીવ શુક્લા રવિ શાસ્ત્રી જય શાહ સૌરવ ગાંગુલી રાજીવ શુક્લા રવિ શાસ્ત્રી જય શાહ સૌરવ ગાંગુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? ઈમેન્યુએલ મેક્રોન માર્ક રુટ જસ્ટિન ટુડ્રો એન્જેલા મર્કેલ ઈમેન્યુએલ મેક્રોન માર્ક રુટ જસ્ટિન ટુડ્રો એન્જેલા મર્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિશાખાપટ્ટનમ પુટ્ટાપાર્થી તિરુપતિ વિજયવાડા વિશાખાપટ્ટનમ પુટ્ટાપાર્થી તિરુપતિ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP