કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે ? બિહાર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ બિહાર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ભારત ભૂટાન નેપાળ ચીન ભારત ભૂટાન નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે કોરોનાની સારવાર માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ? ICICI HDFC AXIS IDBI ICICI HDFC AXIS IDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? સાંજ પડેને સુનું લાગે ઓથાર ભરચક એકાંત લોહી ભીની રાત સાંજ પડેને સુનું લાગે ઓથાર ભરચક એકાંત લોહી ભીની રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP