કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. આપેલ બંને એક પણ નહીં ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે. ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન સંસ્થા ક્યા આવેલી છે ? રાજકોટ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર સુરત રાજકોટ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ? બિહાર હરિયાણા ઝારખંડ પંજાબ બિહાર હરિયાણા ઝારખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સંઘમ્ શરણમ્ ગચ્છામિ' કયા ધર્મનું બોકવાક્ય છે ? બૌદ્ધ ધર્મ સિંહાલી ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ સિંહાલી ધર્મ શીખ ધર્મ જૈન ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? પીપળો બાવળ લીમડો વડ પીપળો બાવળ લીમડો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP