Talati Practice MCQ Part - 3 ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? ઘોઘા કાનમ ધ્રોલ પડધરી ઘોઘા કાનમ ધ્રોલ પડધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 50 વિદ્યાર્થીઓની સીધી લાઇનમાં પાર્વતી ડાબી બાજુથી 18 માં ક્રમે છે શિક્ષણ દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22માં ક્રમે ઉભેલી અંબીકાનું સ્થાન લે છે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે ? 31 29 આપેલ પૈકી એક પણ નહીં 30 31 29 આપેલ પૈકી એક પણ નહીં 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ.... ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) A, B નાં 150% છે. B એ (A+B) નાં કેટલાં ટકા ? 75% 40% 66⅔% 33⅓% 75% 40% 66⅔% 33⅓% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે B એ 100 છે. A + B = 150 + 100 = 250 250 → 100 100 → (?) 100/250 × 100 = 40%