કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા મહાનુભાવને ‘આસામ વૈભવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે ? મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી લક્ષ્મી મિત્તલ મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી લક્ષ્મી મિત્તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ? 39, 30 43, 34 42, 33 41, 32 39, 30 43, 34 42, 33 41, 32 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અ = x+9 બ = xકુલ માર્ક = x+9+x = 2x+9 x+9 = (2x+9) × 56/100 x+9 = (2x+9) × 14/25 25x + 225 = 28x + 126 28x - 25x = 225 - 1263x = 99 x = 33 આમ 'બ' ને 33 માર્ક અને 'અ' ને 33+9 = 42 માર્ક મળે.
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? દક્ષિણ કોરિયા પાકિસ્તાન શ્રીલંકા રશિયા દક્ષિણ કોરિયા પાકિસ્તાન શ્રીલંકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી રાષ્ટ્રવ્યાપી નદી પશુપાલન કાર્યક્રમ શરૂ કરાયો ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ Jimexની 5મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? બ્રિટન રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન બ્રિટન રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP