કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે ?

અનુરાગ ઠાકુર
અશ્વિની વૈષ્ણવ
અમિત શાહ
ડૉ.મનસુખ માંડવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ?

રિયા કુમારી
આરેફા જોહરી
મહેક ભટ્ટ
કુસુમ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP