કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મહિલા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની ઘોષણા કરી ? સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રીત કૌર શિખા પાંડે સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રીત કૌર શિખા પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ? વિવેક અરોરા રવિ શર્મા પંકજ અગ્રવાલ રાજીવકુમાર વિવેક અરોરા રવિ શર્મા પંકજ અગ્રવાલ રાજીવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો x અને y નો ગુણોત્તર 3 : 4 હોય, y અને z નો ગુણોત્તર 6 : 7 હોય, અને x + y + z = 245 હોય તો x = ___. 72 105 58 63 72 105 58 63 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X : Y : Z 3×3 : (4×3)(6×2) : 7×2 9 : 12 : 14 X : Y અને Y : Z માં Y ની કિંમત સરખી કરવા માટે 3 : 4 ને 3 વડે અને 6 : 7 ને 2 વડે ગુણ્યા. 9K + 12K + 14K = 245 35K = 245 K = 245/35 = 7 X ને મળતી રકમ = 9K = 9 × 7 = 63
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં અખાતની સંખ્યા કેટલી છે ? 2 1 3 4 2 1 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં કયા જિલ્લામાં તેન તળાવ આવેલું છે ? સુરત ડાંગ વડોદરા ભરૂચ સુરત ડાંગ વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP