કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? રામનાથ કોવિંદ શશી થરૂર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ શશી થરૂર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/8 1/4 2/5 4/7 5/8 1/4 2/5 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક છાત્રાલયના કોઠા૨માં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિધાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ? 29 દિવસ 27 દિવસ 26 દિવસ 28 દિવસ 29 દિવસ 27 દિવસ 26 દિવસ 28 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2016ને સમાન કેલેન્ડર નીચે પૈકી કયું છે ? 2048 2052 2040 2044 2048 2052 2040 2044 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP