કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? પ્રિયા મુખરજી ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી ધૃતિ બેનરજી પ્રિયા મુખરજી ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી ધૃતિ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા રાજ્યમાં 56 કિલોવોટ એમ્પિયરનો પ્રથમ ગ્રીન સોલાર એનર્જી હાર્નેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું ? સિક્કિમ આસામ ત્રિપુરા મેઘાલય સિક્કિમ આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 139 144 121 129 139 144 121 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2020માં ભારતનો ટોચનો વ્યાપાર ભાગીદાર દેશ કયો રહ્યો ? અમેરિકા ચીન જાપાન ઇંગ્લેન્ડ અમેરિકા ચીન જાપાન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP