ટકાવારી (Percentage) એક રકમના 25% ના 25% = 25 હોય તો તે રકમ કેટલી ? 225 450 400 325 225 450 400 325 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : x × 25/100 × 25/100 = 25 x = (100×100×25)/(25×25) = 400
ટકાવારી (Percentage) એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. એક પણ નહીં પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% એક પણ નહીં પુરૂષો 70% અને સ્ત્રીઓ 30% પુરૂષો 30% અને સ્ત્રીઓ 70% પુરૂષો 80% અને સ્ત્રીઓ 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ડિજી સક્ષમ કાર્યક્રમ (Digi Saksham Programm) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ ડિજિટલ કૌશલ કાર્યક્રમ યુવાનોની ડિજિટલ કુશળતામાં સુધારો કરીને રોજગારી વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે.2. તે માઈક્રોસોફટ ઇન્ડિયા તથા શ્રમ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ છે.3. આ સંયુક્ત પહેલ ગ્રામિણ અને અર્ધ—શહેરી વિસ્તારોના યુવનનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમોનું વિસ્તરણ છે.4. આ કાર્યક્રમનું અમલીકરણ NTPCML દ્વારા કરવામાં આવશે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? લોન ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં લોન ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય હાથસાળ (હેન્ડલૂમ) દિવસ ક્યારે મનાવાય છે ? 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP