કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. આપેલ બંને એક પણ નહીં TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) બે સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 778 Km છે. એક ટ્રેન A થી B ની યાત્રા 84 Km/hr ની ઝડપે પૂરી કરે છે. અને 56 Km/hr ની ઝડપે A તરફ પરત ફરે છે. તો સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે ? 63.2 Km/hr 65.2 Km/hr 67.2 Km/hr આમાંનું એક પણ નહિ 63.2 Km/hr 65.2 Km/hr 67.2 Km/hr આમાંનું એક પણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP x = A થી B સુધી જવાની ઝડપy = B થી A સુધી આવવાની ઝડપ સરેરાશ ઝડપ = 2xy / (x+y) = (2×84×56) / (84+56) = (2×84×56) / 140 = 67.2 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance) એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિ.મી. છે ? 18 20 15 12 18 20 15 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઝડપ = અંતર/સમય = 250 મીટર/75 સેકન્ડ = 10/3 મીટર/સેકન્ડ = 10/3 × 18/5 કિ.મી./કલાક =12 કિ.મી./કલાક
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? કેનેડા ન્યુઝીલેન્ડ મ્યાનમાર તુર્કી કેનેડા ન્યુઝીલેન્ડ મ્યાનમાર તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી ___ ba ___ ababa___ aba___ ab aaab abab aaaa abbb aaab abab aaaa abbb ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP a ba b ababa b aba b ab