કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રીએ ક્યા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ CBGનું ઉદ્ઘાટન કર્યું ?

પંજાબ
રાજસ્થાન
ગુજરાત
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ?

ચીન
ભારત
ઉઝબેકિસ્તાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

તાજેતરમાં હરિયાણા સરકારે સરકારી શાળાઓના આર્થિક રીતે પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફતમાં શિક્ષણ પ્રદાન કરવા માટે હરિયાણા ચિરાગ યોજના શરૂ કરી.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ચિરાગ (Cheerag) યોજનાનું પૂરુંનામ ચીફ મિનિસ્ટર ઈક્વલ એજયુકેશન રીલીફ, આસિસ્ટન્સ એન્ડ ગ્રાન્ટ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP