સમય અને અંતર (Time and Distance) ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 41.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જળવાયુ સંવેદનશીલ પ્રદેશ હોવાનું અનુમાન છે ? બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યમાં નકલ વિરોધી કાયદો (Anti-Copying Law) અમલમાં આવ્યો ? હરિયાણા પંજાબ ઉત્તરાખંડ તેલંગાણા હરિયાણા પંજાબ ઉત્તરાખંડ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 1, 4, 27, 16, ___, 36, 343 125 49 30 81 125 49 30 81 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1³ = 1, 2² =4, 3³ = 27, 4² = 16, 5³ = 125, 6² = 36, 7³ = 343
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day) ક્યારે મનાવાય છે ? 2 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP