ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 4,200 રૂા. 7,200 રૂા. 4,800 રૂા. 4,000 રૂા. 4,200 રૂા. 7,200 રૂા. 4,800 રૂા. 4,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? આપેલ પૈકી એક પણ નહીં 40 37.5 50 આપેલ પૈકી એક પણ નહીં 40 37.5 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયાં આવેલું છે ? અમદાવાદ પૂણે ફૈઝાબાદ ઔરંગાબાદ અમદાવાદ પૂણે ફૈઝાબાદ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ? પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, આસામ અને મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) RAMP કાર્યક્રમનું પૂરું નામ જણાવો. રેપિડ એન્ડ એક્સેસિબલ MSME પ્રોગ્રામ રેટિંગ એન્ડ એક્સેસિંગ MSME પરફોર્મન્સ રાઈઝિંગ એન્ડ એક્સલોટિંગ MSME પ્રોગ્રામ રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ MSME પરફોર્મન્સ રેપિડ એન્ડ એક્સેસિબલ MSME પ્રોગ્રામ રેટિંગ એન્ડ એક્સેસિંગ MSME પરફોર્મન્સ રાઈઝિંગ એન્ડ એક્સલોટિંગ MSME પ્રોગ્રામ રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ MSME પરફોર્મન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP