Gujarat Police Constable Practice MCQ Part - 2 ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ? હીસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી હીસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ યોગ્ય જોડ જોડો.(1) દેના બેંક(2) વિજ્યા બેંક (૩) બેંક ઓફ બરોડા (4) ICICI બેંક (A) સંદીપબક્ષી (B) શ્રીકરનમ શેખર (C) શંકરનારાયણ (D) પી. એન.જય કુમાર 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) X તેની માસિક આવક રૂ. 5000ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% મરામત પાછળ ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો, ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય ? 61.9% 61.2% 62% 61.5% 61.9% 61.2% 62% 61.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ખોરાક પાછળ ખર્ચ = 100 × 85/100 × 90/100 × 80/100 = 61.2%
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં મુખ્યમંત્રી ઘાસિયારી કલ્યાણ યોજના લોન્ચ કરી ? મિઝોરમ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ફિલ્મને ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી મળી છે ? થલાઈવી માસ્ટર મંડેલા કૂઝંગલ થલાઈવી માસ્ટર મંડેલા કૂઝંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP