કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ તાતા સન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ તાતા સન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદકુમાર રણજીતસિંહ ડીસાલે વાગેશ્વરી દેસવાલ બાબર અલી આનંદકુમાર રણજીતસિંહ ડીસાલે વાગેશ્વરી દેસવાલ બાબર અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? ઈન્ડોનેશિયા ક્યુબા વેનેઝુએલા મલેશિયા ઈન્ડોનેશિયા ક્યુબા વેનેઝુએલા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા માટે સન્માનિત કરવા અંકુર યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP