કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'India Rankings 2021' અથવા તો NIRF India Rankings 2021 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ?

IIT બોમ્બે
IIT દિલ્હી
IIT મદ્રાસ
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જામફળની નવી પ્રજાતિ 'કાળા જામફળ' વિકસિત કરી ?

આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ
ઈન્દિરા ગાંધી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, રાઈપુર
બિહાર કૃષિ યુનિવર્સિટી, ભાગલપુર
પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, લુધિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP