કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિમલિપાલ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક ઉત્તર પ્રદેશ મેઘાલય ઓડિશા કર્ણાટક ઉત્તર પ્રદેશ મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ? કોચીન દ્વારકા મઝગાવ માંડવી કોચીન દ્વારકા મઝગાવ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત C-PACEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ફૂલ દેઈ ઉત્સવનું આયોજન કરાયું ? ઓડિશા પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઓડિશા પ.બંગાળ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા નોબેલ પુરસ્કાર વિજેતા લેખક કેજાબુરો ઓઈનું નિધન થયું ? જાપાન સિંગાપુર ફ્રાન્સ રશિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP