કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાણીની અંદરના વિસ્તારમાં નેવલ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ સંશોધન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ?

IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIT ગાંધીનગર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે.
આપેલ તમામ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ખેલો ઈન્ડિયા વીમેન્સ લીગનું નવું નામ શું છે ?

એમ્પાવર વીમેન્સ લીગ
અસ્મિતા વીમેન્સ લીગ
ભારતીય નારી વીમેન્સ લીગ
શક્તિ વીમેન્સ લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP