કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? આઝમગઢ ગોરખપુર અલીગઢ અમેઠી આઝમગઢ ગોરખપુર અલીગઢ અમેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં 13 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપને પાર કરનારી બીજી ભારતીય કંપની કઈ બની ? ઈન્ફોસિસ MRF TCS WIPRO ઈન્ફોસિસ MRF TCS WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો તાલ જવાળામુખી કયા દેશમાં આવેલો છે ? ઈન્ડોનેશિયા ક્યુબા મ્યાનમાર ફિલિપાઈન્સ ઈન્ડોનેશિયા ક્યુબા મ્યાનમાર ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દિલીપ રાઠોડ વર્ષા જોષી ગુરુદીપસિંહ મીનેશ શાહ દિલીપ રાઠોડ વર્ષા જોષી ગુરુદીપસિંહ મીનેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુપ્રીમ કોર્ટ ગૃહ મંત્રાલય હાઈકોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુપ્રીમ કોર્ટ ગૃહ મંત્રાલય હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP