કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનું સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા પરિક્ષણ કરાયું તેનું નામ શું છે ?

CE-20
ધવન-1
ઈંદ્ર-1
વિક્રમ-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજ્યએ ‘ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય' નું ઉદ્ઘાટન કર્યું છે ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
ઝારખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP