સમય અને અંતર (Time and Distance) જો રમેશ 7 Km/hr ની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે. પણ જો તે 8 Km/hr ની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે ? 28 Km 16 Km 21 Km 14 Km 28 Km 16 Km 21 Km 14 Km ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે શાળા x કિ.મી. દુર છે. બંને વખત લાગતા સમયનો તફાવત = 9 + 6 = 15 મિનિટ 15 મિનિટને કલાકમાં ફે૨વવા માટે 60 વડે ભાગવા પડે.સમય = અંતર/ઝડપ x/7 - x/8 = (9+6)/60 (8x-7x)/7×8 = 15/60x = (7×8×15)/60 = 14 કિ.મી.
Talati Practice MCQ Part - 9 ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતાં વિમાનને ___ કહેવાય છે. હોવરક્રાફટ સ્પેસ શટલ સુપર સોનિક એસ બસ-380 હોવરક્રાફટ સ્પેસ શટલ સુપર સોનિક એસ બસ-380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયો ચેક સૌથી વધુ સલામત ? બેર૨ ક્રોસ ઓર્ડર ક્રોસ બે૨૨ ઓર્ડર બેર૨ ક્રોસ ઓર્ડર ક્રોસ બે૨૨ ઓર્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : મનીલા સિંગાપુર જાકાર્તા બેંગકોક મનીલા સિંગાપુર જાકાર્તા બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ કઠોળ દિવસ (World Pulses Day) ક્યારે મનાવાય છે ? 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP